Sunday, November 20, 2011

Cystic Fibrosis of Lung : An Update

Hello,

Few post earlier I had posted a case of cystic fibrosis of Lungs. It generated lots of curiosity. Here I am presenting another case with pre and post treatment chest reports with a brief history.

The patient was of 63 year old male living at Mumbai, having his own business. Patient was a suffering with hypertension and diabetes. He was referred to homoeopathy by his daughter, who had been benefited with her own and her children’s acute illnesses.

Patient was having complaints of recurrent cough, on and off for many years, which were treated by a chest physician at Mumbai.

On inquiring about his past illness it was revealed that he had suffered from Herpetic Eruptions, which were treated with local ointments.

As the complaints persisted the chest physician investigated the case, and apart from diabetes and Hypertension, he was found to have interstitial fibrotic lung disease. He was put on steroids along with other medications.

When, he failed to improve, In spite of the steroids and other medication, he was brought to Homoeopathy.

After complete case study, his treatment was started. The response was overwhelming. The cough, which had become very obstinate, subsided within few months. Patient recovered well within a span of one year.

Below are the chest reports of the patient, demonstrating the complete recovery, even at the tissue level.

 

First report March 2009.

dilip ajmera 

Below is the report after the treatment which is dated July 2010.

dilip ajmera xray report fu 001

Reports are self evident.

Homoeopathy saved one more case of severe form and provided relief to the sick…

Thursday, November 17, 2011

Hemorrhoids: Pain in ass... Literally


Hemorrhoids: Pain in Ass…


“Is it possible to have a prompt relief with your ‘slow’ system of medicine?” An Acquaintance asked, at a social gathering.
“Why? What’s the problem?
“I don’t have any problem, but my father-in-law has. He has come to attend this function but poor fellow can’t sit anywhere… can’t even stand for long… he needs to move constantly to avoid pain, even while moving he keeps on moaning with the pain…” the complaints about the suffering father-in-law went on flowing…

I interrupted the flow of narration and asked “Please tell me, what is actually bothering him?”

“He literally has pain in ass.., has complaints of piles, bleeding piles... As the day dawns he starts fretting with the idea of attending the loo. The idea of passing stool brings the fear of pain it would cause to him, the unbearable pain, constant smarting burning pain, can’t sit or stand, has to walk hither tither… sometimes the pain is relieved by lying on sides but he has to bear the torture daily for four to five hours…”
The descriptive and exact narration of sufferings of his father-in-law was interrupted by the entry of father-in-law himself.

“Please come, I was just mentioning about your sufferings to my friend, he is a homoeopathic doctor. Thought, let me ask about your suffering, right?”
“I have tried homoeopathy too, but my sufferings do not leave me...”

The turn of my opinion was after the discussion between son-in-law and father-in-law. I listened to his plaintive complaints and called the patient to my clinic, to understand the complaints in details and for physical examination, on next day.


He was suffering from the complaints of hemorrhoids for more than ten years. His family business was of tiffin’s, and had good number of junior doctors, staying in hostels, were amongst his clientele.  He was guided to their ‘seniors’ and their treatment was continued for more than eight years.  Most of them had advice for surgery, but the preoccupation of business and fear of operation forced him to bear with the suffering.
Now the condition and pain had worsened. He used to have bleeding  in the form of jets of bright red blood on passing stools and with that burning at anus and hemorrhoids, which were lasting up to five to six hours. He was also experiencing loss of appetite.


He had tried several home remedies, Ayurvedic, Homoeopathic and more famous over the counter drugs, internal medication with external ointment application; everything provided temporary respite but none providing long term relief.
I took note of his complaints and other associated symptoms. He seemed reluctant about answering apparently unrelated questions to his suffering, like his thirst and appetite, his food preferences, his need of sleep, his responses to weather and temperature.


“I have problem at my ass, how would my thirst, appetite and mental makeup help you to get rid of my pain?” He questioned, derisively.
I tried to explain him in simple terms:


 “Every man walking on road seems to have two hands, two legs, two ears, one head, but do they have same personality? The food is necessary for each one’s survival but does everyone have same food? Each one does not feel comfortable to every environment. Every individual has one’s own preferences, likings and dislikes. All of these make him or her individual and it helps us for treating each patient individually. I explained him further with modern day mall culture. When we go to a section in a mall, say to shirts section. There would be shirts of many sizes available but only one size would be of perfectly your size. Similarly, we have more than three hundred medicines in our homoeopathic armamentarium, which can help a patient to treat the condition of Hemorrhoids, out of this only one remedy is to be selected, and to select the perfect one, we need to keep in mind the points like: the nature of your complaints, its intensity, associated complaints (if any), your physical built-up and mental makeup. This is one special and advantageous aspect of homoeopathic treatment.
He answered the questions with some discomfort, but on completing the interview he eagerly inquired: “Now that I have answered, will I be relieved?”


I started his treatment covering his obstinate complaints, his personal getup and impatience nature.
He came back within three days and asked: “My complaints are still there…, though the bleeding has stopped the smarting is still there. When will this go? Will it ever go?”


I pacified him and asked: “Was there any change in your routine food?”
The old fellow smiled and replied: “To tell you the truth, the bleeding stopped very next day of starting the medication. That was a big relief. I was advised by my previous doctors to avoid lots of food and mango was one of them. As the bleeding stopped and you did not mention about any food restriction in particular, I thought, I have not had mangoes for so many years, let me have some. So I eat two bowls of Mango juice with some Ghee (Clarified Butter) and Soonth (powder of dried Ginger). No other changes!”


His treatment was modified covering the above changes and he was asked for the follow up after a week.
After one week the patient arrived along with my friend. Both of them wore a broad smile and sense of relief on their faces. The patient complimented on arrival: “Miraculous result!!! I must say, I am relieved from my chronic complaints. But these would not relapse, right? Look, I am ready to take medicines so long as you wish me to. Now I have developed the faith in this system. Very effective medicine, but I just do not want to suffer again. Now I could understand:  till now everyone was trying to treat my piles, but none tried to treat me as a whole, which this system has done to me now.  I am thankful to you for my complete recovery and grateful for removing my misunderstanding about your system of medicine too.”


The duo of father-in-law, son-in-law, left the consulting room gratified.
Homoeopathy won the faith of two more families…

Wednesday, November 9, 2011

Lupus Ophthalmicus : A Challenge to Medicine, Effectively Treated with Homoeopathy!!!

ગુમાવેલી દ્રષ્ટિ... પાછી મળી સૃષ્ટિ...


“હેલો..., મારા દીકરાની આંખને કંઇક ગંભીર તકલીફ થઇ છે, એ તો હાલ અમદાવાદ છે પણ ત્યાંના ડોક્ટરના મત પ્રમાણે એને તીવ્ર તકલીફ છે. એના રીપોર્ટની ઝેરોક્સ અહીં મોકલી છે, તે બતાવવા હમણાંજ આવું છું, પ્લીઝ થોડી વાર રાહ જોજો...” ફોન પર કાંપતા અવાજની વિનંતી સ્થિતિની ગંભીરતા સૂચવતી હતી.
થોડા જ સમય બાદ ચિંતિત પિતા પોતાના પુત્રની તકલીફની વિગત અને તેણે મોકલાવેલા રેપોર્તની ઝેરોક્સ સાથે પ્રવેશ્યા. ફોનમાં પહેલા સંભળાયેલુ કંપન અત્યારે ચહેરા પર દેખાઈ રહ્યું હતું.
“આ તે શું થઇ ગયું?” “એને જ કેમ થયું?” “તે આવું તે થતું હશે?” પોતાના પુત્ર સાથે ફોન પર થયેલ વાતથી મુંજવણ અનુભવતા પ્રશ્નો એમણે કરવા માંડ્યા. જાણે તેઓ પોતાને જ પૂછતા હોય તેમ એક પછી એક પ્રશ્નો પુછતા કરતાં હતાં. તેમના પ્રશ્નોની હારમાળા તોડીને એમને વિગતો આપવા જણાવ્યું.
“મારો પુત્ર ચોવીસ વર્ષનો છે. ખુબ પ્રતિભાશાળી છે. મારો  છોકરો છે એટલે વખાણ નથી કરતો પણ પહેલેથીજ અભ્યાસમાં અવ્વલ છે. મેં એને ક્યારેય રખડતો, રમતો નથી જોયો. અમે લોકો મધ્યમ વર્ગના છીએ. મારું બાળપણ કારમી ગરીબીમાં વીત્યું છે એટલે મને મનથી એમકે અમારા સંતાનો ખુબ મહેનત કરીને આગળ આવે. નાનપણથી જ મારો દીકરો મારા મનની વાત જાણે સમજી ગયો હોય તેમ એણેક્યારેય બાળ સહજ તોફાનો પણ નથી કર્યા. કંઈ ન હોય તો ઘરમાં બેસી રહે અથવા ચોકમાં એકલો રમ્યા કરે. ભણવામાં પણ હોશિયાર. નિશાળેથી આવીને બીજા છોકરા દફતર ફેંકીને બહાર રમવા દોડી જાય પણ મારો દીકરો ઘરે આવીને તરત એનું લેસન કરવા બેસી જાય. ક્યારેક તો અમારે એને ટોકવો પડતો કે ભાઈ બસ, હવે વાંચવા-લખવાનું બંધ કરીને થોડુંક તો રમ, પણ એ તો જાણે સાંભળતો જ ન હોય તેમ એનું ભણવાનું ચાલુ જ રાખતો. દસમા અને બારમા ધોરણ દરમ્યાન પણ વગર ટયુશને ખુબ સારા ટકા સાથે પાસ થયો હતો. એને કોમ્પ્યુટરનું ભણવું હતું એટલે બીજા રાજ્યોમાં ભણવા જવું પડે તેમ હતું. મારો એક જ દીકરો છે એટલે મને એમ કે એને આપણા રાજ્યમાં જ ભણાવવો જેથી તકલીફે પહોંચી વળાય, અને જુઓ આ તકલીફ આવી ગઈ. આમ તો એની સેમિસ્ટર  પદ્ધતિ છે, પણ હવે છેલ્લા બે સેમિસ્ટર જ બાકી છે. હમણાંથી એને વાંચવાનું ખૂબ વધી ગયું છે, વળી કોમ્પ્યુટરનું ભણવાનું એટલે પ્રેક્ટીકલ પણ ખરા, એને આમ તો નાનપણથી આંખે નંબર છે. છેલ્લા થોડા વખતથી  એના નંબર વધતા જતા હતાં.
ગયા અઠવાડિયે એને આંખમાં અચાનક ઝાંખું દેખાવા લાગ્યું એને એમ કે આંખો થાકી ગઈ છે એટલે પાણીથી ધોઈ, પણ કોઈ ફેર ન જણાયો. પછી ઝાંખપ વધતી ગઈ અને જમણી આંખની નીચે કરોળીયાના જાળામાંથી જોતો હોય તેમ આંખની દ્રષ્ટિ આગળ જાળું બાઝી ગયું એટલે એને ત્યાંના આંખના નિષ્ણાતને બતાવ્યું. તેઓએ વિસ્તૃત તપાસ કરીને થોડા ટેસ્ટ કર્યા અને લોહીની લેબોરેટરી તપાસ કરાવી. એમણે જે બીમારીની શંકા હતી તે જ છે એવું એમણે કહ્યું. અમને તો આમાં કંઈ સમજ પડતી નથી પણ એ ડોક્ટરે ‘આ ખૂબ ગંભીર બીમારી છે અને એની દુરોગામી અસરો રહેશે એવું કહ્યું ચી. જ્યારથી મારો દીકરો એમને મળીને આવ્યો છે ત્યારથી સતત રડ્યા કરે છે, એ કોમ્પુટર એન્જીનીયર થવાનો છે. આંખો વગર એનું ભવિષ્ય કેવું અંધકારમય થઇ જશે? ખૂબ હતાશ થઇ ગયો છે. એની બીમારીની ખબર પડી એટલે અમે એને મળવા ત્યાં ગયા અને એને પાછો અહીં લઇ આવવો હતો પણ એણે જીદ કરી કે ‘મારી પરીક્ષા આવે છે, મારે ખૂબ તૈયારીઓ કરવાની છે’ એમ કહીને એ તો ન આવ્યો. એક આંખે દેખાતું બંધ થઇ ગયું છે. બીજી આંખે ઝાંખું દેખાય છે. આવામાં આંખોને આરામ આપવાને બદલે હજુ વધુ વાંચે છે. ચોખ્ખું ન વંચાય એટલે કંટાળે અને પછી રડ્યા કરે... અમારાથી પણ એની તકલીફ જોવાતી નથી. ઘરમાં બધાનું ખાવા પીવાનું હરામ થઇ ગયું છે. કોઈ શાંતિથી સૂતું પણ નથી.”
આટલું કહેતાની સાથે મહામુશ્કેલીએ રોકી રાખેલા આંસુ પિતાની આંખોમાંથી પડવા માંડ્યા. “કેટકેટલા સપના જોયા હતાં, એના સુખ ભવિષ્યના, ઉજ્જવળ ભવિષ્યની જગ્યાએ હવે તો અંધકારમય ભવિષ્ય થઇ જવાનું... આખું કુટુંબ દુઃખ સાથે આ આઘાતજનક સમાચારથી હચમચી ગયું છે. અમારા એક શુભેચ્છકે હોમિયોપેથીક સારવાર કરાવવાનું સૂચવ્યું એટલે ખૂબ આશા સાથે આવ્યો છું.”
એમના પુત્રના રિપોર્ટ્સ ચિંતાજનક હતાં. એને “લ્યૂપસ ઓફ્થેલ્મીક્સ “ નામનો રોગ થયો હતો. પ્રાથમિક નિદાન અને ત્યારબાદના લોહીના પરીક્ષણો નિદાનને દ્રઢ બનાવતા હતાં. આ એક પડકારરૂપ કેસ હતો.
દર્દીની હાલની તકલીફો, તેના લોહીના પરીક્ષણો, તેની માનસિક નિરાશાની સ્થિતિ, અને બાળપણથી ખંત રાખીને ચીવટપૂર્વક અભ્યાસ કરવાનો સ્વભાવ એમ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખીને સારવાર શરૂ કરવામાં આવી.
આશરે મહિનાની સારવાર પછી પોતે સેમેસ્ટર પરીક્ષા આપ્યા બાદ પ્રથમવાર રૂબરૂ મળવા આવ્યો.
છ ફૂટ ઉંચા, પ્રતિભાશાળી યુવાને અચાનક આવી પડેલી બીમારીને જાણે મ્હાત કરવાની તૈયારી કરી લીધી હતી. સારવારની અસર ખુબજ ઉત્સાહજનક રહી હતી.  આંખમાંથી નીકળતું પ્રવાહી હવે બંધ થઇ ગયું હતું. સાથે દ્રષ્ટિ અને વાંચનશક્તિ પણ સુધરી રહી હતી. દિવસના પંદરથી અઢાર કલાક આંખ પાસેથી એ કામ લઇ શક્યો હતો. રૂબરૂ મુલાકાતમાં એણે વધુ માહિતી આપતાં જણાવ્યું કે એને વૃષણ પાસે એક ચાંદુ પડ્યું હતું, જેની સારવાર ઘણા સમયથી ચાલુ હતી. હમણાં થોડા સમય પહેલાંજ એને એ ચાંદુ મટી ગયું હતું, તે આ સારવાર દરમ્યાન ફરીથી ઉભરાયું હતું. આ ઉપરાંત એને મોઢામાં વારંવાર ચાંદી પડતી જે ખૂબ દર્દ કરતી. જયારે પણ ચાંદી પડતી તો દસથી પંદર દિવસ એની અસર રહેતી. આ ઉપરાંત એને ભૂતકાળમાં કાકડા ફુલવાની અને એમાં પાક થવાની તકલીફ પણ વારંવાર થતી હતી.
હોમિયોપેથીક સારવાર પદ્ધતિ લક્ષણદર્શી (SYMPTOMATIC) ન હોઈ ને વ્યક્તિલક્ષી (INDIVIDUALISED) હોવાનો મોટો ફાયદો આ કેસમાં જોવા મળ્યો. પ્રાથમિક ચિહ્નો અને પરીક્ષણો પર પસંદ કરાયેલી દવા ઉપરોક્ત બધી જ તકલીફોની ફરિયાદ પણ સચોટપણે આવરી લેતી હતી. તેથી સારવારમાં કોઈ ફેરફાર કરવાની આવશ્યકતા ન હતી. પ્રથમ મહિનાની સારવારના અંતે દર્દીને લાભ થયેલો જનતા વધુ સમય માટે સારવાર ચાલુ રખાવી.
લાંબી સારવાર દરમ્યાન વચ્ચે થોડા સમયના અંતરે એની કાકડાની તકલીફો, મોઢામાં થતા ચંદા અને વૃષ્ણ પર થતી ચાંદીની તકલીફો થોડા સમય મારે દેખા દઈને પછી મટી ગઈ. આ દરમ્યાન એનો અભ્યાસ સરળતાથી સંપૂર્ણ થયો. એ ઉચ્ચતમ શ્રેણીમાં ઉત્તીર્ણ થયો. સહુના આશ્ચર્ય વચ્ચે એને દેશની ગૌરવશાળી આઈ.ટી. કંપનીમાં ઉચ્ચ હોદ્દા અને પગારવાળી નોકરી મળી.
ખૂબ જ  જટિલ એવા આ રોગની લાંબી સારવારના અંતે એના લોહીના પરીક્ષણો તદ્દન નોર્મલ આવ્યાં. એની આંખ અને દ્રષ્ટિ બંને સામાન્ય થઇ ગયા. હા, એક આડવાતનો ફાયદો પણ સાથે થયો: બાળપણથી ચશ્માંના નંબર હતાં તે નંબર પણ ઉતરી ગયા. હવે ન તો ચશ્માંની જરૂર રહી ન તો સારવારની, હોમિયોપેથિક્ સારવારથી એક પ્રતિભાશાળી જીવન ફરીથી ઉજ્જવળ બની ગયું...